આમ તો દિવસ હતો – શાંત, સામાન્ય. Mobile હાથમા લઈ reels scroll કરી રહ્યો હતો. બધું usual લાગતું હતું, ત્યાં અચાનક એક reel આવી… અને એ રીલમા વાગતું હતું ગોપાલ ભરવાડનું નવું ગીત:
"જનમો જનમ રે આપણે રહીશું જોડા જોડિ…"
મારી આંગળી scrolling રોકાઈ ગઈ, પણ દિલ શરુ થઈ ગયું!
રીલ ગઈ... પણ ગીત રહી ગયું!
રીલ તો ગયા 30 સેકન્ડમાં પૂરી થઈ ગઈ… પણ એ લાઇન મનમાં એવી વસી ગઈ કે આખો દિવસ humming.
રસોડા સુધી જઈશ, તો પણ એ જ લાઇન મનમાં...
બસમાં બેઠો હોઉં, તો પણ એ લાઇન repeat mode પર…
ક્યારેક કોઈ ગીત એવુ હોય છે કે જે સાંભળવાથી વધારે “અનુભવી” શકાય છે. આજનું એજ ગીત હતું.
પ્રેમ ની ભાષા નહિં, એક લાગણી છે...
આ ગીત ફક્ત પ્રેમ વિશે નથી... એ વાત કરે છે એવાં સંબંધોની, જેમા સમય પણ નાનકડો લાગી જાય.
જ્યાં શબ્દોથી નહિ, લાગણીઓથી વાત થતી હોય.
જ્યાં ‘એક જન્મ’ project j ન હોય... ત્યાં તો આખી સીરિઝ હોય – ‘જનમો જનમની.’
અંતે... એક reel, એક line, અને આખો mood…
એટલું જ કહીશ કે – આજે scroll કરતાં કંઈ ખૂટી ગયું નહોતું... પર મળ્યું ઘણું વધારે!
એ લાઇન… એ ગીત… એ vibe…
"જનમો સુધી... રીલ નો રાસરંગ!"
અને કદાચ, એ પણ નહોતું આગાહ… કે એક નાની reel મારું મન એ રીતે ભરી દેશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો