એ જ સમય હતો, એકજ મીટીંગમાં, એ વ્યાક્તિ એવું બોલી ગયું કે મને તો અંદરથી કંપી નાખ્યું. એક સેકન્ડ મને પણ મન થયું કે એને જોરદાર જવાબ આપી દઉં. પણ પછી બસ મેં ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું – "શું સાચે હવે તરત જ જવાબ આપવો જોઈએ?"
1. Yaar, પહેલી વાત – પર્સનલી ના લેવી!
એ બોલ્યો કે હું કામ બગાડું છું. પહેલી રિએક્શન: ગુસ્સો! પણ પછી સમજાયું કે ભાઈ એના સ્ટ્રેસમાં છે, એની ભાષા રૂડ છે – એનો મતલબ એ નથી કે એ સાચું છે કે હું ખરાબ છું. બસ આકરો સમય હશે એનો.
એટલે હું શીખ્યો – બધું અંગત ના લેવું. બધું આપણે માટે નથી હોય.
2. તેમને બદલવાની અપેક્ષા રાખવી bandh!
સાચું કહું? પહેલાં મને લાગતું કે, "આ માણસ ક્યારે સારો બનશે?" પણ પછી સમજાયું કે જો હું એની રીત બદલાવા માટે energY ખર્ચ કરતો રહીશ, તો મારા મનની શાંતિ જતી રહેશે. હવે હું juste મારા જાતના response પર કામ કરું છું. એની બીક કે અપેક્ષા રાખતો જ નથી.
3. તરત જ ના બોલવું – પહેલી analyse!
હવે મને કોઈ કઈપણ કહે પણ, હું pause લઉં છું. પહેલી વાત – વિચારું: "આ વાર્તાળાપ જરૂરી છે?"
ફિલ્ટર બનાવી દીધો છે – selective response system! બધાને જવાબ આપવો નહિ, deserving લોકો ને જ.
4. એ ગુસ્સે હોય તો હું પણ હું શાંત છું. Seriously!
એક વખત એક માણસ literally બૂમ પાડી પાડી ને બોલતો હતો. બધાની સામે. મેં બસ નરમ અવાજે એકાદ વાર કહ્યું – "હું સમજું છું... તને ઠીક લાગતું નથી..."
એવી શાંતિ આવી situation માં! બીજાને કંફ્યુઝન થયું કે, "આને તો ગુસ્સો જ નહિ આવે?" – અને વાત આમતેમ જ ઠરી ગઈ.
5. એક secret: હાથના હાવભાવ!
મને હમણાં જ સમજાયું કે જ્યારે કોઈ continuously gestures કરે, aggressively express કરે – એ mostly insecure હોય છે. એ વાતને સાબિત કરવી હોય એમ ચહેરા-હાથ ખૂમવે. એ જોઈને હું હવે quietly observe કરું છું – argue નહિ કરું.
---
છેલ્લે વાત એટલી કે યાર…
જીંદગીમાં એવાં લોકોને avoid નહિ કરી શકાય. પણ એને handle કરવા માટે calm mind, patience અને થોડી સમજદારી તો હોવી જ જોઈએ. હવે તો હું quietly હસતો રહું… અને અંદરથી જીતી લેતો રહું છું.
એટલે યાર, આવું કઈક તને પણ ફેસ કરવું પડે તો બસ યાદ રાખજે – આપણે શાંત રહીને situation ઉપર જીતી લઇએ છીએ, માણસ ઉપર નહિ!
---
ખૂબ સરસ વાત કહી. એવા લોકો પાછળ આપડી એનર્જી ખોટી વેસ્ટ ના કરવી.
જવાબ આપોકાઢી નાખો